શાળા બહારના બાળકો માટે અભિયાન

****** સર્વ શિક્ષા અભિયાન ******

★■◆સીઆરસી છાયા પ્લોટ◆■★
★■◆તા.જી.પોરબંદર◆■★

શુ આપની આસપાસ એવું કોઈ બાળક છે??
જે 4 થી 18 વર્ષ ની ઉમર ધરાવતું હોય અને
>કદી શાળાએ ગયું ના હોય
>અધવચ્ચે શાળા છોડી દીધી હોય
>દિવ્યાગતા ના કારણે શાળા મા ના ગયું હોય કે
>ધોરણ 12 સુધી નો અભ્યાસ પૂર્ણ કર્યા વગર શાળા છોડી દીધી હોય.
જો હા તો
શાળા બહાર ના આવા બાળકો માટે મહત્વ ની જાહેરાત
સમગ્ર શિક્ષા અભિયાન મિશન દ્વારા સમગ્ર રાજ્ય મા તા.4/12/2018 થી તા.15/12/18 સુધી 4 થી 18 વર્ષ સુધી ના બાળકો નો સર્વે હાથ ધરવામાં આવનાર છે જેમાં અધવચ્ચે થી શાળા છોડી દેનાર અને કદી શાળા એ ના ગયેલા અને દિવ્યાંગ બાળકો જો આપના વિસ્તાર મા મળી આવે તો નજીક ની પ્રાથમિક શાળા કે બીઆરસી ભવન અથવા ટોલ ફ્રી નંબર 1800-233-5332 પર સંપર્ક કરવા વિનંતી.
સર્વે નો હેતુ કોઈ પણ બાળક શિક્ષણ થી વંચિત ના રહે અને આંગણવાડી થી ધોરણ 12 સુધી નું શિક્ષણ પૂર્ણ કરે.

★★★આવો આપણા ગામ,શહેર,તાલુકા અને જિલ્લા ને સંપૂર્ણ સાક્ષર બનાવીએ★★★
■સૌ ભણે સૌ આગળ વધે■